Anda di halaman 1dari 2

જત.........

તલાટી રૂબરૂ જવાબ

મોજે કં બોલા, તા. કરજણ ગામના ગ્રામ પંચાયત દફતર ે આકારણી રજીસ્ટર ે
અનુક્રમ નં. – ૧૮૭ તથા મમલકત નં. – ૨/૧૮/૧ થી બ્રાહ્મણ ફમિયામાં આવેલું પડતર
ગભાણ જેનું ક્ષેત્રફિ ૪૩૨ ચો. ફટ
ૂ એટલે કે ૪૦.૧૪ ચો.મી છે .
જેની ચતુદીશા નીચે પ્રમાણે છે
પૂવે : ભટ્ટ ભરતકુ માર હરીશંકરનું ગભાણ આવેલ છે .

પમિમે : પુષ્પાબેન પંડયાનું ગભાણ આવેલ છે .

ઉત્તર ે : ચોક – ચાલ આવેલી છે .

દક્ષીણે : ચોક – ચાલ આવેલી છે .

ઉપરોક્ત વણણનવાિી મમલકત તેના અસલ હદ, તેના આવવા- જવાના રસ્તાના તથા
પાણીના મનકાલના હક્કો સાથે તેના લગતા- વિગતા તમામ હક્કો સાથે સંયુક્ત ખાતે સદરહુ
મમલકત આવેલી છે .

અમો આ મબન અવેજી હક્ક ઉઠાવ્યાનો લેખ લખી આપનારાઓ તથા તમો લખાવી લેનારા
સંબધે નજીકના સગા તેમજ સીધી લીટીના વારસદારો થઈએ છીએ. ઉપરોક્ત વણણનવાિી
મમલકતમાંથી અમો લખી આપનારાઓ સદરહુ મમલકતમાં સમાયેલ અમારો વારસાઈ હક્ક,
મહસ્સો, લાગ-ભાગ, મહત, સંબંધ, અમધકારો કાયમ માટે ભટ્ટ દે વેન્દ્રપ્રસાદ ગંગાશંકર નાઓની
તરફે ણમાં કોઈ પણ પ્રકારનો અવેજ કે બદલો લીધા વગર કૌટું મબક ભાવના અને કુ દરતી પ્રેમ,
લાગણીથી જતો કરીએ છીએ.

અમો આ લેખથી અમારો હક્ક, મહસ્સો, લાગ-ભાગ અમારા નજીકના સગાની તરફે ણમાં
જતો કર ેલ હોય, જેથી તેઓ સદર મમલકતનો વાપર, ઉપયોગ, ઉપભોગ કર ે – કરાવે તેમજ ઈતર
વ્યવસ્થા કર ે-કરાવે તેમાં અમોને કે અમારા વંશ, વાલી, વારસોને હે લો હરકત, દાવો, વાંધો કે
મવરોધ નથી કે ભમવષ્યમાં કરીશું નમહ, તેની અમો ખાત્રી, બાહે ધરી, ભરોસો, અને મવશ્વાસ લખી
આપીએ છે .

સદર લેખ અમો ઉપરોક્ત દશાણવેલ વણણન વાિી મમલકતના સરકારી ર ેકડણમાંથી અમારા
નામો કમી કરવા માટે કર ેલ છે , અને જરૂર પડયે અમારી સહી, સંમતી, કબુલાત, જવાબો મવગેર ે
જરૂરી પડે તે આપવા બંધાયેલા છે .
સદર મમલકતના આવતા તમામ વેરાઓ વગેર ે તમો હક્ક મેિવનારાએ ભરવાના છે , હવે
પછી સદર મમલકતની સાર – સંભાિ બાબતે અમો હક્ક જતો કરનારાઓ કોઈ પણ જાતનો વાંધો,
મવરોધ, તકરાર ઉઠાવવાનો નથી, જે બાબતે અમો સંમમત આપીએ છે .

ઉપરોક્ત મુજબનો આ મબન અવેજી હક્ક ઉઠાવ્યનો લેખ અમોએ અમારી રાજીખુશીથી
સારી હાલતમાં, કોઈના દાબ-દબાણ વગર વાંચી, વંચાવી, મવચારી, સાંભિી અમારી સહી સંમમત
કરી આપી છે . જે અમોને તથા અમારા વંશ, વાલી, વારસો ઈત્યામદ તમામને કબુલ મંજુર અને
બંધનકતાણ છે અને રહેશે.

અમો મબન અવેજી હક્ક ઉઠાવ્યાનો લેખ લખી આપનારા (હક્ક જતો કરનારા) સહી

નામ સહી

(૦૧) _____________________________

(૦૨) _____________________________

(૦૩) _____________________________

(૦૪) _____________________________

(૦૫) _____________________________

(૦૬) _____________________________

(૦૭) _____________________________

સાક્ષી સહી

નામ સહી

(૦૧) _____________________________

(૦૨) _____________________________

Anda mungkin juga menyukai