Anda di halaman 1dari 9

ુ ારા જાહેરાત તથા અગત્યની સચ

સધ ુ ના (જાહેરાત ક્રમાાંક:૧૫૦/૨૦૧૮૧૯)

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કલેકટર કચેરીઓ, ગુજરાત સરકારના વવવવધ ખાતાના વડાની કચેરીઓ
(બિન સબચવાલય સેવા) ના કારકુન વગગ - ૩ અને સબચવાલય સેવાના "ઓફિસ આવસસ્ટન્ટ" વગગ-૩ સંવગગની કુલ-
૨૨૨૧ જગાઓ સીધી ભરતીથી ભરવા ઓન લાઈન મ ૂળ જાહેરાત ક્રમાંક: ૧૫૦/૨૦૧૮૧૯, તા. ૧૨/૧૦/૨૦૧૮ ના
રોજ પ્રવસધ્ધ કરવામાં આવેલ હતી, જેમાં સામાજજક ન્યાય અને અવધકારીતા વવભાગના તા. ૨૩/૦૧/૨૦૧૯ના ઠરાવ
તથા સામાન્ય વહીવટ વવભાગના તા.૦૬-૦ર-ર૦૧૯ અને ૦૭-૦૨-૨૦૧૯ ના પફરપત્ર ક્રમાંક : પરચ/ ૧૦ર૦૧૯/
ર૮૬૭૧/ ગ-ર તથા સામાન્ય વહીવટ વવભાગના તા.૦૭-૦૨-૨૦૧૯ ના ઠરાવની સ ૂચનાઓ ધ્યાને લઇને આવથિક રીતે
નિળા વગોના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકે તે માટે તેમજ અગાઉ ઓનલાઇન અરજી કરે લ નથી તેવા
તમામ કેટેગરીના ઉમેદવારો પણ ઉમેદવારી નોંધાવી શકે તે માટે ઓનલાઇન અરજીપત્રકોના રજીસ્રેશન માટે ઉક્ત
જાહેરાત રીઓપન કરવામાં આવે છે તથા કેટેગરીવાઈઝ જગાઓની સંખ્યામાં નીચે મુજિ સુધારો કરવામાં આવે છે .
(વેબસાઇટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in )

૧. ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત સરકારના વવવવધ ખાતાના વડાની કચેરીઓ
તેમજ મહેસ ૂલ વવભાગના વનયંત્રણ હેઠળની કલેકટર કચેરીઓ માટે કારકુન, વગગ-૩ સંવગગ અને સબચવાલયના વવભાગો
માટે “ઓિીસ આસીસ્ટન્ટ” વગગ-૩ સંવગગની વવવવધ કેટેગરીવાઇઝ કુલ- ૨૨૨૧ (િે હજાર િસ્સો એકવીસ) જગાઓ
સીધી ભરતીથી ભરવા મ ૂળ જાહેરાત ક્રમાંક : ૧૫૦/૨૦૧૮૧૯, તા. ૧૨/૧૦/૨૦૧૮ ના રોજ પ્રવસધ્ધ કરવામાં આવેલ
હતી, અને તે અન્વયે સ્પધાગત્મક પરીક્ષા યોજીને મેરીટના ધોરણે પસંદગીયાદી - પ્રવતક્ષા યાદી તૈયાર કરવા માટે
ઉમેદવારો પાસેથી OJAS ની વેિસાઇટ ઉપર ઓન-લાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવેલ હતા.

ર. સરકારશ્રીના; (૧) સામાજજક ન્યાય અને અવધકારીતા વવભાગના તા.૨૩/૦૧/૨૦૧૯ના ઠરાવ નં. EWS/ 122019/
45903/ A , (ર) સામાન્ય વહીવટ વવભાગનો તા.૦૬-૦ર-ર૦૧૯નો પફરપત્ર ક્રમાંક : પરચ /૧૦ર૦૧૯/ ર૮૬૭૧/ ગ-ર
, (૩) સામાન્ય વહીવટ વવભાગનો તા.૦૭-૦ર-ર૦૧૯નો પફરપત્ર ક્રમાંક : પવસ /૧૦ર૦૧૯ રર૧/ ગ-૪ તથા (૪)
સામાન્ય વહીવટ વવભાગનો તા.૦૭-૦ર-ર૦૧૯નો ઠરાવ ક્રમાંક : પવસ /૧૦ર૦૧૯/રર૩/ ગ-૪ થી આવથિક રીતે
નિળા વગો (Economically Weaker Sections)ના નાગરીકો / વ્યક્ક્તઓ માટે સેવા / જગ્યાઓ પર વનમણકં ૂ ોમાં ૧૦ %
ં ેની જોગવાઇઓ - સ ૂચનાઓ પફરપવત્રત કરવામાં આવેલ છે .
જગાઓ અનામત સંિધ

૩. ઉપરોકત પેરા-ર ની વવગતે સરકારશ્રીની પ્રવતગમાન સ ૂચનાઓ અનુસાર ; ઉકત પેરા-૧ ની વવગતેની મ ૂળ જાહેરાત
ક્રમાંક : ૧૫૦/૨૦૧૮૧૯ રી-ઓપન કરીને ઉમેદવારો પાસેથી NIC ની OJAS વેિસાઇટ ઉપર ઓન-લાઈન અરજી૫ત્રકો
મંગાવવામાં આવે છે .

૪. સિિ, મ ૂળ જાહેરાતમાં જે ઉમેદવારોએ જનરલ (સામાન્ય) કેટેગરીમાં અરજી કરી છે અને જે ઉમેદવારોને આવથિક
રીતે નિળા વગગના અનામતનો લાભ મળવા પાત્ર નથી તેવા ઉમેદવારોએ િરીથી અરજી કરવાની રહેશે નહી. મ ૂળ
જાહેરાતમાં જે ઉમેદવારોએ જનરલ કેટેગરીમાં અરજી કરે લ છે , પરં ત ુ હવે તેઓ આવથિક રીતે નિળા વગગના અનામતનો
લાભ લેવા માંગે છે તેઓએ EWS કેટેગરી માટે િરીથી અરજી કરવાની રહેશે. મ ૂળ જાહેરાતમાં અરજી કરે લ ના હોય તેવા
તમામ કેટેગરીના ઉમેદવારો પણ અરજી કરી શકશે. આ ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેિસાઈટ ૫ર તા.
૦૧/૦૬/૨૦૧૯ (િપોરના ૧૪:૦૦ કલાક) થી તા. ૩૦/૦૬/૨૦૧૯ (સમય રાત્રીના ર૩-૫૯ કલાક) દરવમયાન
ઓનલાઈન અરજી કરવાની રહેશે.
D://SO/G/150/PARTH/-
૫. ભરવાપાત્ર જગાઓની ખાતા/વવભાગવાર/કેટેગરીવાઇઝ વવગતો નીચે મુજિ છે .

(૧) કારકુ ન વગગ -૩ સાંવગગ ની ખાલી જગાઓ દર્ાગ વત ાંુ ૫ત્રક:

ક્રમાાં ખાતાનુાં નામ (વવભાગ) કુ લ બબન આવથિક રીતે સામાજીક અને અનુસબુ ચત અનુસબુ ચત કુ લ જગા પૈકી
ક જગા અનામત નબળા વગો ર્ૈક્ષબિક રીતે જાવત જનજાવત માજી ર્ા. ખો. ખા.
(EWS) ૫છાત વગગ સૈવનક

સામાન્ય મહહલા સામાન્ય મહહલા સામાન્ય મહહલા સામાન્ય મહહલા સામાન્ય મહહલા માજી ર્ા.ખો. અંધત્વ/ શ્રવિ હલનચલ
સૈવનક ખાાં કુ લ ઓછી ની નની
કુ લ દ્રષ્ટી ખામી વવકલાાંગતા
વાળા /મગજના
લકવા

1. ુ વવભાગ હેઠળની
મહેસલ
જજલ્લા કલેકટર કચેરીઓ 540 169 51 42 01 70 53 30 18 74 32 43 05 01 01 03
(મહેસ ૂલ વવભાગ)
2. સેટલમેન્ટ કવમશનર અને
જમીન દિતર વનયામક 40 11 05 03 01 08 03 03 00 05 01 04 01 00 00 01
(મહેસ ૂલ વવ)
3. નોંધણીસર વનરીક્ષકની
કચેરી, ગાંધીનગર 50 15 07 04 01 09 04 03 00 05 02 05 01 00 00 01
(મહેસ ૂલ વવભાગ)
4. વનયામક ટેકવનકલ
22 08 03 02 0 04 01 01 0 03 0 02 0 0 0 0
વશક્ષણ(વશક્ષણ વવભાગ)
5. ગુજ. માધ્યવમક અને
ઉચ્ચતર મા. િોડગ (વશક્ષણ 32 13 06 03 00 00 00 07 03 00 00 03 00 00 00 00
વવભાગ)
6. એન.સી.સી. વનયામકની
કચેરી, અમદાવાદ (વશક્ષણ 28 09 04 02 00 04 01 00 00 06 02 02 01 0 0 01
વવભાગ)
7. વનયામકશ્રી, સરકારી મુદ્રણ
અને લેખન સામગ્રી કચેરી 20 10 03 00 00 05 01 00 01 00 00 00 00 00 00 00
(ઉદ્યોગ અને ખાણ વવભાગ)
8. કવમશ્નર, ભ ૂસ્તર વવજ્ઞાન
અને ખવનજની કચેરી 07 00 00 00 00 03 01 00 00 03 0 00 00 00 00 00
(ઉધોગ અને ખાણ વવ)
9. ઉધોગ કવમશ્નરની કચેરી
30 13 05 03 00 07 02 00 00 00 00 03 00 00 00 00
(ઉધોગ અને ખાણ વવભાગ)
10. કવમશ્નર, કુ ટીર અને
ગ્રામોદ્યોગ (ઉધોગ અને 15 07 02 01 00 02 00 02 00 01 00 01 00 00 00 00
ખાણ વવભાગ)
11. વાબણજજયક વેરા કવમશ્નરની
173 49 24 12 05 31 15 09 03 17 08 17 05 02 02 01
કચેરી (નાણા વવભાગ)
12. ફહસાિ અને વતજોરી
વનયામકની કચેરી (નાણા 140 70 33 10 04 00 00 07 02 10 04 14 04 01 01 02
વવભાગ)
13. ગુજરાત પાણી પુ. ગ..વ્ય.
િોડગ , (નમગદા, જ,સં.પા.પુ. 425 124 60 29 13 76 36 11 05 48 23 42 12 04 04 04
અને ક્લપસર વવભાગ.)

D://SO/G/150/PARTH/-
14. વનયામક, રાજય અગ્ની
વનવારણ સેવાઓની કચેરી.
05 03 01 0 0 01 00 00 00 00 00 00 00 00 00 00
(શહેરી વવકાસ અને શહેરી
ગૃહ વનમાગણ વવભાગ)
15. ગુજરાત હાઉવસિંગ િોડગ ,
(શહેરી વવકાસ અને શહેરી 26 06 02 02 00 06 02 00 00 06 02 02 00 00 00 00
ગૃહ વનમાગણ વવભાગ)
16. વનયામક, અન્ન અને
નાગફરક પુરવઠાની
કચેરી(અન્ન નાગફરક 21 11 05 02 00 00 00 00 00 03 00 02 00 00 00 00
પુરવઠા અને ગ્રાહકો
િાિતોનો વવભાગ)
17. પશુપાલન વનયામકની
કચેરી (કૃવિ, ખેડૂત કલ્યાણ 20 08 03 00 00 04 01 01 00 03 00 02 01 00 01 00
અને સહકાર વવભાગ)
18. સંયક્ુ ત ખેતી વનયામક
(જ.સં.), વડોદરા
156 45 21 11 04 28 13 08 03 16 07 15 04 00 01 03
(કૃવિ, ખેડૂત કલ્યાણ અને
સહકાર વવભાગ)
19. સંયક્ુ ત ખેતી વનયામક
(જ.સં.), રાજકોટ
66 19 08 05 01 11 05 04 01 09 03 06 01 00 00 01
(કૃવિ, ખેડૂત કલ્યાણ અને
સહકાર વવભાગ)
20. વનયામક,રોજગાર અને
તાલીમ (તાલીમ પાંખ) 60 17 08 05 01 11 05 03 01 07 02 06 02 00 00 02
(શ્રમ અને રોજગારવવ)
21. વનયામક,રોજગાર અને
તાલીમ (રોજગાર) (શ્રમ 24 09 03 02 0 05 01 01 0 03 0 02 0 0 0 0
અને રોજગાર.વવ)
22. શ્રમ આયુક્તશ્રીની
કચેરી(શ્રમ અને રોજગાર 56 21 09 00 00 11 04 03 00 06 02 05 06 02 02 02
વવભાગ)
23. વનયામક, વવકસતી જાવત
કલ્યાણ(સા.ન્યા. અને અવધ. 21 07 03 02 00 04 01 01 00 03 00 02 01 00 01 00
વવભાગ)
વનયામક, સમાજ સુરક્ષા
24. (સા.ન્યા. અને 09 05 02 00 00 01 00 00 00 01 00 00 01 00 00 01
અવધ.વવભાગ)
25. કવમ. આફદજાવત વવકાસની
કચેરી (આફદજાવત વવકાસ 56 22 10 04 01 09 03 03 00 03 01 05 02 01 00 01
વવ
26. અગ્ર મુખ્ય વન
સંરક્ષકશ્રીની કચેરી(વન 37 14 06 03 00 07 02 00 00 04 01 03 01 01 00 00
અને પયાગવરણ વવભાગ)
27. સરકારી વફકલશ્રીની કચેરી
04 02 00 00 00 00 00 00 00 02 00 00 00 00 00 00
(કાયદા વવભાગ)
28. ચેરીટી કવમશ્નરની કચેરી
21 07 03 02 00 04 01 00 00 03 01 02 02 00 00 02
(કાયદા વવભાગ)

D://SO/G/150/PARTH/-
29. બચિ ઈન્સપેક્ટીંગ
ઓફિસર(કોટગ િીઝ)ની 02 02 00 00 00 00 00 00 00 00 00 00 00 00 00 00
કચેરી(કાયદા વવભાગ)
30. વનયામક, તિીિી સેવાઓ,
કામદાર રાજ્ય વવમા
89 34 16 06 02 15 07 03 01 04 01 08 02 00 02 00
યોજના(આરોગ્ય અને
પફરવાર કલ્યાણ વવભાગ)
31. કવમશ્નર, આરોગ્ય, તિીિી
સેવાઓ અને તિીિી
વશક્ષણ(તિીિી વવભાગ) 76 24 11 05 02 13 05 05 01 07 03 07 02 00 01 01
(આરોગ્ય અને પફરવાર
કલ્યાણ વવભાગ)
32. કવમશ્નર, આરોગ્ય, તિીિી
સેવાઓ અને તિીિી
વશક્ષણ (જા.આ.ખા.) 64 19 09 05 01 12 05 03 01 07 02 06 01 00 01 00
(આરોગ્ય અને પફરવાર
કલ્યાણ વવભાગ)
33. માફહતી વનયામક, ની કચેરી
(માફહતી અને પ્રસારણ 25 13 05 02 00 03 00 00 00 02 00 02 00 00 00 00
વવભાગ)
34. વનયામકશ્રી, નશાિંધી અને
05 03 01 00 00 01 00 00 00 00 00 00 00 00 00 00
આિકારી (ગૃહ વવભાગ)
35. કમાન્ડન્ટ જનરલ હોમગાડગ
19 08 03 01 00 04 01 00 00 02 00 01 00 00 00 00
(ગૃહ વવભાગ)
36. અવધક્ષક ઈજનેરશ્રીની
કચેરી, (મા.મ.) વતુળ
ગ -૧, 34 16 07 03 00 03 00 02 00 03 00 03 00 00 00 01
અમદાવાદ
અવધક્ષક ઈજનેરશ્રીની કચેરી,
37. (મા.મ.) વતુળ
ગ - ૨, 35 12 05 04 01 03 00 05 02 03 00 03 00 00 00 01
અમદાવાદ
અવધક્ષક ઈજનેરશ્રીની કચેરી,
38. શહેર (મા.મ.) વતુળ
ગ 07 03 00 00 00 02 00 00 00 02 00 00 00 00 00 00
અમદાવાદ
અવધક્ષક ઈજનેરશ્રીની કચેરી,
39. યાંવત્રક (મા.મ.) વતુળ
ગ 30 10 04 03 00 05 02 02 00 03 01 03 00 00 00 00
અમદાવાદ
અવધક્ષક ઈજનેરશ્રીની કચેરી,
40. 03 03 00 00 00 00 00 00 00 00 00 00 00 00 00 00
એક્સપ્રેસ વે વતુળ
ગ અમદાવાદ
અવધક્ષક ઈજનેરશ્રીની કચેરી,
41. પંચાયત (મા.મ.) વતુળ
ગ 04 03 00 00 00 01 00 00 00 00 00 00 00 00 00 00
અમદાવાદ
અવધક્ષક ઈજનેરશ્રીની કચેરી,
42. પાટનગર યોજના 30 12 05 03 00 06 02 02 00 00 00 03 00 00 00 00
ગ ,ગાંધીનગર
વતુળ
અવધક્ષક ઈજનેરશ્રીની કચેરી,
ગ ,
43. વવદ્યુત (મા.મ.) વતુળ 17 07 02 01 00 03 01 01 00 02 00 01 00 00 00 00
ગાંધીનગ.
અવધક્ષક ઈજનેરશ્રીની કચેરી,
44. 17 07 02 01 00 03 01 01 00 02 00 01 00 00 00 00
ગ ,
રાષ્ટ્રીય ધોરીમાગગ વતુળ

D://SO/G/150/PARTH/-
ગાંધીનગર
મુખ્ય સ્થપવત અને નગર
45. વનયોજકશ્રીની કચેરી, 03 01 00 00 00 01 00 00 00 01 00 00 00 00 00 00
ગાંધીનગર
અવધક્ષક ઈજનેરશ્રીની કચેરી,
ગ ,
46. આલેખન (મા.મ.) વતુળ 08 04 01 01 00 01 00 00 00 01 00 00 00 00 00 00
ગાંધીનગર
અવધક્ષક ઈજનેરશ્રીની કચેરી,
ગ ,
47. પંચાયત (મા.મ.) વતુળ 02 02 00 00 00 00 00 00 00 00 00 00 00 00 00 00
ગાંધીનગર
અવધક્ષક ઈજનેરશ્રીની કચેરી,
48. યોજના અમલીકરણ યુવનટ 03 03 00 00 00 00 00 00 00 00 00 00 00 00 00 00
(પી.આઇ.યુ), ગાંધીનગર
વનયામકશ્રી ઉપવન અને
49. 02 02 00 00 00 00 00 00 00 00 00 00 00 00 00 00
િગીચા તંત્ર, ગાંધીનગર
અવધક્ષક ઇજનેરશ્રીની
ગ ,
50. કચેરી,(મા.મ.) વતુળ 45 20 09 03 01 05 01 01 00 04 01 04 00 01 00 00
વડોદરા
અવધક્ષક ઇજનેરશ્રીની
51. ગ ,
કચેરી,(મા.મ.) વતુળ 30 10 04 03 00 05 02 02 00 03 01 03 00 00 00 00
સુરત
અવધક્ષક ઈજનેરશ્રીની કચેરી,
ગ ,
52. રાષ્ટ્રીય ધોરીમાગગ વતુળ 05 02 00 00 00 01 00 00 00 02 00 00 00 00 00 00
વડોદરા
સંયક્ુ ત વનયામકશ્રી(રસ્તા),
53. 05 04 00 00 00 01 00 00 00 00 00 00 00 00 00 00
ગેરી, વડોદરા
અવધક્ષક ઈજનેરશ્રીની કચેરી,,
54. 52 15 07 04 01 08 03 03 01 07 03 05 00 00 01 01
(મા.મ.) વતુળ
ગ -૧, રાજકોટ
અવધક્ષક ઈજનેરશ્રીની કચેરી,,
55. 38 10 04 03 00 08 03 03 01 05 01 3 00 00 00 01
(મા.મ.) વતુળ
ગ -૨, રાજકોટ
અવધક્ષક ઈજનેરશ્રીની કચેરી,,
56. પંચાયત (મા.મ.) વતુળ
ગ -૧, 05 03 01 00 00 01 00 00 00 00 00 00 00 00 00 00
રાજકોટ
અવધક્ષક ઈજનેરશ્રીની કચેરી,,
57. પંચાયત (મા.મ.) વતુળ
ગ -૨, 05 03 01 00 00 01 00 00 00 00 00 00 00 00 00 00
રાજકોટ
મુખ્ય વવધ્યુત વનરીક્ષકની
58. કચેરી (ઉજાગ અને 14 05 01 01 00 03 01 00 00 03 00 01 02 00 00 02
પેરોકેવમકલ્સ વવભાગ)
વવધ્યુત શુલ્ક સમાહતાગ ની
59. કચેરી(ઉજાગ અને 04 03 01 00 00 00 00 00 00 00 00 00 00 00 00 00
પેરોકેવમકલ્સ વવભાગ)
કવમશ્નર, યુવક સેવા અને
સાંસ્કૃવતક પ્રવ ૃવતઓ (રમત-
60. ગમત, યુવા અને 19 07 03 01 0 04 01 01 0 02 0 01 0 0 0 0
સાંસ્કૃવતક પ્રવ ૃવતઓનો
વવભાગ)
ભાિા વનયામકની કચેરી.
61. (રમત-ગમત, યુવા અને 08 05 01 00 00 01 00 00 00 01 00 00 00 00 00 00

D://SO/G/150/PARTH/-
સાંસ્કૃવતક પ્રવ ૃવતનો
વવભાગ)

વનયામક, પુરાતત્વ અને


સંગ્રહાલય ખાતુ.(રમત-

62. ગમત, યુવા અને 11 04 01 01 00 03 00 00 00 02 00 01 00 00 00 00
સાંસ્કૃવતક પ્રવ ૃવતઓનો
વવભાગ)
ગુજરાત પંચાયત સેવા
પસંદગી િોડગ , ( પંચાયત
63. 04 02 00 00 00 00 00 01 00 01 00 00 00 00 00 00
ગ્રામ ગૃહ વનમાગણ અને
ગ્રામ વવકાસ વવભાગ)

કુ લ 2824 975 391 200 40 438 190 132 44 310 104 244 57 13 18 32

૫. (૨) સબચવાલયના વવભાગો માટે “ ઓિીસ આસીસ્ટન્ટ” વગગ- ૩ સંવગગની ખાલી જગાઓ દશાગવતુ ં પત્રક:

ક્રમાાં વવભાગનુાં નામ કુ લ બબન અનામત આવથિક રીતે સામાજીક અને અનુસબુ ચત અનુસબુ ચત કુ લ જગા પૈકી
ક જગા નબળા વગો ર્ૈક્ષબિક રીતે જાવત જનજાવત માજી ર્ા. ખો. ખા.
(EWS) ૫છાત વગગ સૈવનક
સામાન્ય મહહલા સામાન્ય મહહલા સામાન્ય મહહલા સામાન્ય મહહલા સામાન્ય મહહલા માજી ર્ા.ખો.ખાાં. અંધત્વ/ શ્રવિ હલનચલન
સૈવનક કુ લ ઓછી ની ની
કુ લ દ્રષ્ટી ખામી વવકલાાંગતા/
વાળા મગજના
લકવા
1.સબચવાલયના
1 વવભાગો 228 72 35 15 07 38 18 07 02 23 11 23 06 02 02 02
2.ગુજરાત જાહેર સેવા આયોગ 01 01 00 00 00 00 00 00 00 00 00 00 00 00 00 00
કુ લ- 229 73 35 15 07 38 18 07 02 23 11 23 06 02 02 02

નોંધ : જાહેરાતમાં દશાગવલ


ે જગાઓની સંખ્યામાં વધઘટ થવાની શક્યતા રહેશે.
૬. આવથિક રીતે નબળા વગોની વય મયાગદામાાં છૂટછાટ :

(૧) આવથિક રીતે નિળા વગગ (EWS) ની કેટેગરીના પુરુિ ઉમેદવારને પાંચ (૦૫) વિગની છુટછાટ અને મફહલા ઉમેદવારને EWS
કેટેગરી તરીકેના પાંચ (૦૫) વિગ અને મફહલા તરીકેના પાંચ વિગ મળી કુલ – ૧૦ (દસ) વિગની વય મયાગદામાં છૂટછાટ
મળવાપાત્ર થશે. આવથિક રીતે નિળા વગગ(EWS) ના ઉમેદવારોએ રાજય સરકારની નોકરી માટે આવથિક રીતે નિળા વગો
(EWS) માટે પાત્રતા પ્રમાણપત્ર તા. ૧૪/૦૧/૨૦૧૯ થી તા. ૩૦/૦૬/ર૦૧૯ સુધીમાં મેળવેલ હોય તેવ ુ ં પ્રમાણપત્ર ધરાવતાં
હશે તો જ ઉ૫લી વયમયાગદામાં છૂટછાટ તેમજ EWS કેટેગરીની અનામત જગાનો લાભ મળશે. અન્યથા તેઓ સામાન્ય
કેટેગરીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી શકશે. અને તે ફકસ્સામાં વયમયાગદા, પરીક્ષા િી માંથી મુક્ક્ત તેમજ અનામત
જગા પર પસંદગીનો લાભ મળવાપાત્ર થશે નહી.

(૨) આવથિક રીતે નિળા વગગ (EWS)ના ઉમેદવારોએ સામાજીક ન્યાય અને અવધકારીતા વવભાગના તા. ૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ
ક્રમાંક :- ઈ.ડિલ્યુ.એસ./ ૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ ની જોગવાઈ મુજિ થી વનયત થયેલ Annexure - KH (Eligibility
Certificate For Economically Weaker Sections) અંગ્રેજી નમુનામાં અથવા પફરવશષ્ટ્ટ-ગ (આવથિક રીતે નિળા વગો માટે
પાત્રતા પ્રમાણપત્ર) ગુજરાતી નમ ૂનામાં તારીખ : ૧૪/૦૧/ર૦૧૯ થી અરજી કરવાની છે લ્લી તારીખ : ૩૦/૦૬/૨૦૧૯
દરવમયાન મેળવેલ અસલ પ્રમાણ૫ત્રનો નંિર અને તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દશાગવવાનાં રહેશે.
D://SO/G/150/PARTH/-
સક્ષમ અવધકારી ધ્વારા અપાયેલ આવુ ં પ્રમાણપત્ર રજુ ન કરી શકનાર ઉમેદવારો સામાન્ય ઉમેદવારો માટે નક્કી
થયેલ વયમયાગદામાં આવતા નહીં હોય તો તેઓની ઉમેદવારી રદ થશે.

૭. ર્ૈક્ષબિક લાયકાત/વયમયાગદા માટે વનધાગહરત તારીખ :

સામાન્ય વફહવટ વવભાગના તા. ૦૬/૦૨/૨૦૧૯ ના પરીપત્ર ક્રમાંક: પરચ/૧૦૨૦૧૯/૨૮૬૭૧/ગ.૨ ની જોગવાઇ મુજિ;
મ ૂળ જાહેરાત (જા.ક્ર. ૧૫૦/૨૦૧૮૧૯)માં અરજી કરે લ જનરલ કેટેગરીના જે ઉમેદવારો હવે આવથિક રીતે નિળા વગગની
કેટેગરીમા સમાવેશ થતો હોય તેવા ઉમેદવારોએ િરીથી આવથિક રીતે નિળા વગગની કેટેગરી અંતગગત અરજી કરવાની રહેશે.
મ ૂળ જાહેરાત (જા.ક્ર. ૧૫૦/૨૦૧૮૧૯)માં જે ઉમેદવારોએ અરજી કરે લ છે અને જે ઉમેદવારોને આવથિક રીતે નિળા વગગના
અનામતનો લાભ મળવા પાત્ર નથી તેવા ઉમેદવારોએ િરીથી અરજી કરવાની રહેશે નહી. મ ૂળ જાહેરાત (જા.ક્ર.
૧૫૦/૨૦૧૮૧૯)માં અરજી કરે લ ના હોય તેવા તમામ કેટેગરીના ઉમેદવારો પણ અરજી કરી શકશે. વયમયાગદા - ઉમર માટે
મ ૂળ જાહેરાત(જા.ક્ર. ૧૫૦/૨૦૧૮૧૯)માં દશાગવ્યા મુજિ અરજી સ્વીકારવાની છે લ્લી તારીખ. ૦૨/૧૧/૨૦૧૮ ગણતરીમા
લેવાની રહેશે. જયારે શૈક્ષબણક લાયકાત, નોન-ક્રીમીલેયર સટી તથા EWS પાત્રતા પ્રમાણપત્ર અને અન્ય જરુરી લાયકાત
માટે તા. ૩૦/૦૬/૨૦૧૯ ની ક્સ્થવતને ઘ્યાનમાં લેવામાં આવશે.

૮. સામાજજક ર્ૈક્ષિીક પછાત વગગના ઉમેદવારો માટે:-

(૧) કારકુન અને ઓિીસ આસીસ્ટન્ટ વગગ-૩ સંવગગની જગાઓમાં S.E.B.C.કેટેગરી (સા.શૈ.૫.વગગ)ના ઉમેદવારો માટે જગાઓ
અનામત છે તેવા S.E.B.C. કેટેગરી (સા.શૈ.પ.વગગ)ના ઉમેદવારોએ રાજય સરકારની નોકરી માટે કઢાવેલ નોન-ક્રીમીલેયર
સફટિિીકેટ તા.૦૧/૦૪/ર૦૧૭ થી તા.૩૦/૦૬/ર૦૧૯ દરવમયાન મેળવેલ હોય તેવ ુ ં પ્રમાણપત્ર ધરાવતાં હશે તો જ ઉ૫લી
વયમયાગદામાં છૂટછાટ તેમજ કેટેગરીની અનામત જગાનો લાભ મળશે. અન્યથા તેઓ સામાન્ય કેટેગરીના ઉમેદવાર તરીકે
ઉમેદવારી નોંધાવી શકશે. અને તે ફકસ્સામાં વયમયાગદા, પરીક્ષા િી માંથી મુક્ક્ત તેમજ અનામત જગા પર પસંદગીનો લાભ
મળવાપાત્ર થશે નહી.

(૨) સા. અને શૈ. ૫.વગગના ઉમેદવારોએ ઉન્નત વગગમાં સમાવેશ ન થતો હોવા અંગેન ુ ં સામાજીક ન્યાય અને અવધકારીતા વવભાગના
તા. ૨૭/૦૪/૨૦૧૦ ના ઠરાવ ક્રમાંક- સસપ/૧૧૦૯/૧૬૬૩/અ ની જોગવાઈ મુજિ થી વનયત થયેલ નમુના પફરવશષ્ટ્ટ-૪
તથા તા. ૨૬/૦૪/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક: સશપ/ ૧૨૨૦૧૫/ ૪૫૫૨૪૬/ અ તેમજ તા. ૧૮/૦૮/૨૦૧૭ ના ઠરાવ
ક્રમાંક: સશપ/ ૧૨૨૦૧૭/ ૧૨૪૩૮૨/ અ ની જોગવાઈ મુજિ, તા.૦૧/૦૪/ર૦૧૭ થી અરજી કરવાની છે લ્લી તા.
૩૦/૦૬/૨૦૧૯ દરવમયાન મેળવેલ અસલ પ્રમાણ૫ત્રનો નંિર અને તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દશાગવવાનાં
રહેશે.

૯. ૫રીક્ષા ફી :-

 િોમગ ભરતી વખતે ‘‘General’’ કેટેગરી Select કરી હોય (દશાગવી હોય) તેવા (PH તથા Ex.Serviceman કેટેગરી વસવાયના)
તમામ ઉમેદવારોએ પરીક્ષા િી ભરવાની રહેશે.
 અરજી િોમગમાં નીચે મુજિની કેટેગરી Select કરનાર ઉમેદવારોએ કોઇપણ પ્રકારની પરીક્ષા િી ભરવાની રહેશે નહીં.

(ક) અનુસ ૂબચત જાવત (SC)

D://SO/G/150/PARTH/-
(ખ) અનુસ ૂબચત જન જાવત (ST)
(ગ) સામાજીક અને શૈક્ષબણક રીતે પછાતવગગ (SEBC)
(ઘ) આવથિક રીતે નિળા વગો (Economically Weaker Sections)
(ચ) માજી સૈવનક (Ex.Serviceman) તમામ કેટેગરીના ઉમેદવાર.
(છ) શાફરરીક ખોડખાંપણ ધરાવતા ઉમેદવારો (PH) તમામ કેટેગરીનાં ઉમેદવાર.

 જે ઉમેદવારોએ િી ભરવાની છે તેવા ઉમેદવારો જયારે OJAS વેિસાઇટ પર પોતાની અરજી સિમીટ કરે ત્યારે તેઓને
પરીક્ષા િી ભરવા માટે ઓન લાઇન ઉપલબ્ધ ચલણની ૩ નકલોની એક પાના ઉપર વપ્રન્ટ મેળવવાની સુચના મળશે.
ઉમેદવારોએ આ પાનાની પણ વપ્રન્ટ મેળવી લેવાની રહેશ,ે ઉમેદવારોએ ચલણ સાથે કોઇપણ કોમ્‍્યુટરાઇઝડ પોસ્ટ ઓિીસમાં
જઇને, પરીક્ષા િી પેટે રૂ. ૧૦૦/- રોકડા + રૂ.૧૨/- પોસ્ટલ ચાજીસ ભરી દે વાના રહેશ.ે ચલણની એક નકલ પોસ્ટ ઓિીસ
રાખી લેશે અને િે નકલ ઉમેદવારને પોસ્ટ ઓફિસનો વસક્કો અને સ્ટીકર લગાવીને પરત આપશે.
 પોસ્ટ ઓિીસમાં પરીક્ષા િી ભરવાની છે લ્લી તા.૦૬/૦૭/ર૦૧૯ (પોસ્ટ ઓિીસના કચેરી સમય સુધી) ની રહેશ.ે
 અન્ય કોઇ રીતે પરીક્ષા િી સ્વીકારવામાં આવશે નહીં.
 પરીક્ષા િી ભયાગ િાદ રીિંડ મળવાપાત્ર નથી તેમજ તે િી અન્ય કોઇ પરીક્ષા માટે અનામત તરીકે રાખવામાં આવશે નહીં.
પરીક્ષા િી ભરવાપાત્ર ઉમેદવારોની િી ભયાગ વગરની અરજી માન્ય રહેશે નહીં.
 ‘‘General’’ કેટેગરી Select કરનાર (શારીફરક ખોડખાંપણ તથા માજી સૈવનક કેટેગરી વસવાયના) ઉમેદવારો િી ભરવાની
વનયત સમયમયાગદામાં પરીક્ષા િી નહીં ભરે તો તેવા ઉમેદવારોનુ ં અરજી િોમગ કોઇપણ જાતની જાણ કયાગ વગર મંડળ દ્વારા
‘‘રદ’’ કરવામાં આવશે.

ુ ારા વસવાયની અન્ય તમામ બાબતો યથાવત રહે છે .


૧૦. જાહેરાત ક્રમાાંક: ૧૫૦/૨૦૧૮૧૯ ની ઉપરના સધ

તારીખ: ૦૧/૦૬/૨૦૧૯ સબચવ


સ્થળ:- ગાંધીનગર ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ,
ગાંધીનગર

D://SO/G/150/PARTH/-
D://SO/G/150/PARTH/-

Anda mungkin juga menyukai